સુઆ બક્વીટ રોટી (કુટ્ટીના દારાનો લોટ અને સુઆ ભાજીની રોટી) | Suva Buckwheat Roti


દ્વારા


Added to 5 cookbooks   This recipe has been viewed 2141 times

સુગંધિત સુઆની ભાજીથી બનતી સ્વાદિષ્ટ સુઆ બક્વીટ રોટી, આ રેસીપી તમારા પેટ માટે આનંદકારક રોટી છે. કુટ્ટીના દારાનો લોટ અને જુવારનો લોટ જેવા આલ્કલાઇન લોટથી બનેલી, આ રોટી હળવા મસાલાવાળી છે, જેમ કે લીલા મરચાંની પેસ્ટ અને મરીનો પાવડર જેવા સામાન્ય ઘટકો છે.

તેના વાઇબ્રેન્ટ સ્વાદ અને રસપ્રદ પોતનો આનંદ માણવા માટે, સુઆ બક્વીટ રોટીને તરત જ પીરસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Add your private note

સુઆ બક્વીટ રોટી (કુટ્ટીના દારાનો લોટ અને સુઆ ભાજીની રોટી) - Suva Buckwheat Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૮ રોટી માટે
મને બતાવો રોટી માટે

સામગ્રી
૧/૨ કપ સમારેલી સુઆની ભાજી
૧ કપ કુટ્ટીના દારાનો લોટ
૧/૨ કપ જુવારનો લોટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
જુવારનો લોટ , વણવા માટે
૨ ટીસ્પૂન તેલ , રાંધવા માટે
વિધિ
    Method
  1. બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગી કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને નરમ કિણક બનાવી લો.
  2. કણિકના ૮ સમાન ભાગ બનાવો.
  3. કણિકના દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં થોડો જુવારના લોટના ઉપયોગથી વણી લો.
  4. એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને દરેક રોટીને ૧/૪ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને મધ્યમ તાપ પર બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બીજી ૭ રોટી તૈયાર કરી લો.
  6. તરત જ પીરસો.


RECIPE SOURCE : Acidity Cook BookBuy this cookbook

Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews